૨૦૦૦ રૂપિયાની સહાય/હપ્તા ચાલુ રાખવા માટે E KYC કરાવવું ફરજીયાત છે._અન્નદાતા_annadata
- 2022.12.10
- セキュリティ

દરેક ખેડુતમિત્રોને ખાસ વિનંતી કે PM Kisan સમ્માન નિધી યોજના અંતર્ગત આગામી ૧૩ માં હપ્તાથી e-KYC (આધારકાર્ડ લીંક) ફરજિયાત છે.
જેથી તે કરાવ્યા પછી જ હવે પછીના 2000/- ના હપ્તા/સહાય મળશે.
E KYC કેવી રીતે કરવું?
👉🏼નીચે આપેલ લિંકમાં જઇને આધારકાર્ડ નંબર નાખવાનો રહેશે.
👉🏼ત્યારબાદ આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઇલ નંબર નાખવાથી એ મોબાઈલમાં OTP આવશે તે OTP નાખવાનો રહેશે. (OTP 4 આંકડાનો હશે)
👉🏼ત્યારબાદ ફરીથી આધાર સાથે લીંક હોય એ મોબાઈલ નંબર નાંખવો જેમાં પાછો બીજો *OTP 6 આંકડાનો આવશે આ નાખીને OK આપી દેશો એટલે એક પોપઅપ વિન્ડોવમાં નીચે મુજબનો મેસેજ આવશે.
*“ Ekyc has been done successfully”*
⚠️ *6 અક્ષર નો OTP ના* આવે તો આધાર કાર્ડમાં સુધારો થતો હોય ત્યાં (નજીકનાં જન સેવા કેન્દ્ર / CSC સેન્ટર) મોબાઈલ નંબર લીંક કરાવવા જવું પડશે તો જ બાકીના હપ્તા જમા થશે.
https://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx
અન્નદાતા
annadata
e kyc
ઈ કેવાયસી
2000 નાં હપ્તા
2000 ની સહાય
માર્કેટ ભાવ
કપાસ ભાવ
આજના સમાચાર
@ખેડૂત
@anndata
@અન્નદાતા
@khedut
@અન્નદાતા annadata
@annadata3543
-
前の記事
Will XENCrypto take over all DeFi 2022.12.10
-
次の記事
NEW !! Galaxy Tab S8 One Ui 5.0 | Samsung DEX & Windows 11 Second Screen 2022.12.11